એક લોકવાયકા છે કે જો તમે ભગવાન દ્વારકાધીશના દર્શન ન કરી શકો તો તમે ફક્ત મંદિરની ઉપર ફરકતી ધજાના દર્શન કરી લો તો પણ તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય. ત્યારે આજે તમને ઘરે બેઠા દર્શન કરાવીશું ભગવાન દ્વારકાધીશના...બોલો જય દ્વારકાધીશ...
ટિપ્પણીઓ નથી