Advertisement

Latest Updates

212 જેટલા ગરબા અને સ્તુતિ લેખનથી બનાવી માતાજીની અદભુત તસવીર, જુઓ વીડિયો

નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્ચો છે. ચારેકોર માતાજીનો મહિમા ગવાઈ રહ્ચો છે. ત્યારે એક કલાકાર દ્વારા એક સરસ મજાની માતાજીની તસવીર બનાવવામાં આવી છે.

ગોધરાના અક્ષત સોલંકી નામના વ્યક્તિએ માતાજીની આ અદભુત તસવીર બનાવી છે. આ તસવીર દૂરથી જોઈએ તો સામાન્ય લાગે કે આ પણ બાકી બધા માતાજીના ફોટોની જેમ છે પરંતુ નહીં....આ તસવીરને બહું ધ્યાનથી અને ઝૂમ કરીને જોશો તો દેખાશે કે આ આખી તસવીરમાં માતાજીના ગરબા તેમજ સ્તુતિ લખીને બનાવવામાં આવી છે.
માતાજીના કૂલ 212 જેટલા ગરબા અને સ્તુતિ લખી માતાજીની આ અદભુત તસવીર તૈયાર કરી છે. જુઓ વીડિયો



ટિપ્પણીઓ નથી