માધવપુરના મેળામાં વિવિધ રાજ્યોના કલાકારોએ નૃત્ય બતાવી મંત્રમુગ્ધ કર્યા, જુઓ વીડિયો
માધવપુર મેળામાં ઉત્તર પૂર્વીય ભારતના વિવિધ રાજ્યો અને ગુજરાતની લોકસંસ્કૃતિને પ્રતિબિંબિત કરતા કુલ ૧૬૦૦થી વધુ કલાકારોએ બીજા દિવસે પણ નૃત્યકલાની પ્રસ્તુતી કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા. જુઓ વીડિયો
ટિપ્પણીઓ નથી