Advertisement

Latest Updates

Uttararkashi Dharali Cloudburst : અચાનક પહાડોમાંથી પાણી આવ્યું અને અનેક ઘરો તબાહ! જુઓ વીડિયો



ઉત્તરકાશીના હર્ષિલમાં વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું. અચાનક વાદળ ફાટ્યું અને પર્વત પરથી પાણી અને કાટમાળ ધારાલી શહેર તરફ ઘસમસતો વહેવા લાગ્યો. આ ઘટના એટલી ભયાનક હતી કે લોકોના રૂવાંટા ઊભા થઈ જાય. આ ઘટનાના અનેક વીડયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નીચે એમાંથી કેટલાક વીડિયો છે. 

જુઓ વિડીયો -1

જુઓ વીડિયો - 2 

જુઓ વીડિઓ



KeyWords 
uttarkashi, uttarakhand news, nsdl share price today live, rbi monetary policy, Uttarakhand, Cloudburst, Uttarkashi flood, tharali, Uttarkashi badal fata, Uttarkashi live


 

ટિપ્પણીઓ નથી